Join Praful PatelAll for India.
All for a Better Life!

"People of India deserve better jobs, better lives, better healthcare. They deserve peace. Join me and together we can make it all possible. Join the List of proud Indians that support us!"

સંભાળેલા હોદ્દાઓ

Taking one step at a time.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ

Every helping hand counts. We stand together for India!

મારા વિશે

પ્રફુલ પટેલનો જન્મ 1957ની 17 ફેબ્રુઆરીએ કોલકાતામાં થયો હતો. શ્રી પ્રફુલ પટેલ 33 વર્ષની યુવાન વયે સૌપ્રથમ વખત લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નેતૃત્વની લોકપ્રિયતા એટલી બધી હતી કે 10મી, 11મી તેમજ 12મી એમ સળંગ ત્રણ વખત તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ 2009માં ચોથી વખત પણ તેઓ 15મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. વચ્ચેના ગાળામાં એટલે કે વર્ષ 2000 તથા 2006 માં એમ બે વખત તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.

Read More

Twitter Feed

Recent Events

Location

Start Date